કરાબીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાબીન

સ્ત્રીલિંગ

  • 1

    કડાબીન; એક નાની ટૂંકી બંદૂક.

મૂળ

तु. कराबीन