કરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરામણ

નપુંસક લિંગ

  • 1

    કરવાની મજૂરી.

  • 2

    કરવાની આવડત-ખૂબી.

  • 3

    ['કામણ' કે 'કરામત' ઉપરથી?] જાદુ.

મૂળ

જુઓ કરવું