કરામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરામત

સ્ત્રીલિંગ

 • 1

  કારીગરી.

 • 2

  કળા; કસબ.

 • 3

  હિકમત; યુક્તિ.

 • 4

  ચાતુરી; ખૂબી.

 • 5

  બનાવટ.

 • 6

  ચમત્કાર; જાદુ.

મૂળ

अ.