કરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાયું

નપુંસક લિંગ

  • 1

    કરૈયું; સોનીનું એક ઓજાર-હથિયાર.

કરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાયું

નપુંસક લિંગ

  • 1

    કરૈયું-ચણતર; મોભારાની બંનેમાંની કોઈ પણ એક બાજુના કરાનું ઢાળ પડતું ચણતર.