કરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાર

પુંલિંગ

 • 1

  કબૂલાત; ઠરાવ.

 • 2

  દુઃખની શાંતિ; નિરાંત; આરામ.

મૂળ

अ.

કેરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરાર

સ્ત્રીલિંગ

 • 1

  ઘોડાની એક જાત.

કેરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરાર

નપુંસક લિંગ

 • 1

  પૂજા કે દવાના ઉપયોગમાં આવતી વનસ્પતિના તંતુની એક વસ્તુ.

 • 2

  પુષ્પની અંદરના તંતુ.