કરારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરારી

વિશેષણ

  • 1

    કરારવાળું; શરત થયેલું.

સ્ત્રીલિંગ

  • 1

    કરાર; શાંતિ; નિરાંત.