કરાલિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાલિની

સ્ત્રીલિંગ

  • 1

    દુર્ગાનું એક ભયંકર સ્વરૂપ.

  • 2

    ભયંકર સ્ત્રી.