કૅરિકેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅરિકેચર

નપુંસક લિંગ

  • 1

    વ્યંગચિત્ર; ઠઠ્ઠાચિત્ર; ઉપહાસચિત્ર.

  • 2

    કાર્ટૂન.

મૂળ

इं.