ક્રિકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિકેટ

સ્ત્રીલિંગ

  • 1

    એક અંગ્રેજી રમત; બૉલબૉટની રમત; વિશાળ ઘાસવાળા મેદાન પર અગિયાર-અગિયાર ખેલાડીઓની બે ટીમ વચ્ચે બૅટ અને દડા વડે રમાતી એક રમત.

મૂળ

इं.