ક્રિઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિઝ

સ્ત્રીલિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં પીચ પર નિશ્ચિત સ્થાને દોરેલો પાટો.

  • 2

    કરચલી.

મૂળ

इं.