ક્રિમિનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિમિનલ

પુંલિંગ

  • 1

    અપરાધી.

વિશેષણ

  • 1

    ફોજદારી.

મૂળ

इं.