ક્રિયેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયેન્દ્રિય

સ્ત્રીલિંગ

  • 1

    કર્મેન્દ્રિય; સ્થૂળ કર્મો કરવાની ઇંદ્રિય.

    જુઓ 'ઇંદ્રિય' માં

મૂળ

+ઇંદ્રિય