ગુજરાતી

માં કુરિયરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુરિયર1કૅરિયર2

કુરિયર1

પુંલિંગ

 • 1

  આંગડિયો.

મૂળ

इं.

ગુજરાતી

માં કુરિયરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુરિયર1કૅરિયર2

કૅરિયર2

નપુંસક લિંગ

 • 1

  (ભાર વહી જનારું) વાહન.

 • 2

  સાઈકલને લગાડેલું (ભાર મૂકવા ઘોડી જેવું) સાધન.

સ્ત્રીલિંગ

 • 1

  કારકિર્દી.

 • 2

  કામકાજ; ધંધો (આજીવિકાનું સાધન).

મૂળ

इं.