ક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    કાર્ય; કર્મ.

  • 2

    સંસ્કારવિધિ; ક્રિયમાણ.

  • 3

    કામ કરવાની રીત; કૃતિ; અમલ.

મૂળ

सं.