કરિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરિયાણું

નપુંસક લિંગ

  • 1

    ગાંધીને ઘેર મળતું ઓસડ, મસાલો વગેરે.

  • 2

    ગાંધિયાટું.

મૂળ

म. किराणा, हिं. केराना, सं. क्रयाण, प्रा. किरीआण