ક્રિયાનાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયાનાથ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ક્રિયાપદનાં લિંગ, વચન વગેરે જેના પર આધાર રાખે છે તે પદ.