ક્રિયાયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયાયોગ

પુંલિંગ

 • 1

  વ્યાકર​ણ
  ક્રિયાપદ સાથેનો સંબંધ.

 • 2

  ઉપાયો યોજવા તે.

 • 3

  દેવતાનું આરાધન; દેવમંદિર બનાવવાં ઇત્યાદિ પુણ્યકર્મ.

 • 4

  યોગનો અભ્યાસ થઈ શકે તે માટે કરવાનાં સાધનરૂપ કર્મ.