ક્રિયાવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયાવાન

વિશેષણ

  • 1

    કોઈપણ વસ્તુને અમલમાં મૂકનારું.

  • 2

    યજ્ઞ-યાગાદિ વિધિપૂર્વક કર્યા કરનારું; કર્મનિષ્ઠ.