કૂરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂરિયો

પુંલિંગ

 • 1

  જુવારને મોટી મોટી ભરડીને બનાવાતી એક વાની.

 • 2

  જુવારનો પોંક.

 • 3

  જુવારના ઠોઠા.

 • 4

  ચોખા.

મૂળ

सं. कूर પરથી