ગુજરાતી માં કરીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કરી1કરી2કરી3કરી4

કેરી1

સ્ત્રીલિંગ

 • 1

  આંબાનું ફળ.

મૂળ

म. कैरी=કાચી. प्रा. कथर=કેરું પરથી?

ગુજરાતી માં કરીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કરી1કરી2કરી3કરી4

કરી2

સ્ત્રીલિંગ

 • 1

  શાકભાજી કે માંસ, ઈંડા વગેરેમાંથી બનાવવામાં આવતી મસાલેદાર રસાવાળી વાનગી.

 • 2

  કઢી.

મૂળ

इं.

ગુજરાતી માં કરીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કરી1કરી2કરી3કરી4

કરી3

પુંલિંગ

 • 1

  હાથી.

મૂળ

सं.

ગુજરાતી માં કરીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કરી1કરી2કરી3કરી4

કરી4

અવ્યય

 • 1

  -ને લીધે; -કારણે.

મૂળ

'કરવું' પરથી અ૰ કૃ૰

ગુજરાતી માં કરીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કરી1કરી2કરી3કરી4

કરી

સ્ત્રીલિંગ

 • 1

  પથ્ય; પરહેજી.

 • 2

  અણૂજો.

 • 3

  એક વનસ્પતિ.

મૂળ

જુઓ ચરી