ક્રીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રીત

વિશેષણ

  • 1

    ખરીદેલું.

મૂળ

सं.

ક્રીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રીત

પુંલિંગ

  • 1

    ક્રીત પુત્ર (બાર પ્રકારના પુત્રમાંનો એક પ્રકાર-સ્મૃતિ મુજબ).