કરીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરીમ

વિશેષણ

 • 1

  દયાળુ; ઉદાર.

મૂળ

अ.

ક્રીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રીમ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  મલાઈ.

 • 2

  મોં પર લગાવાતો એક સુંગધી પદાર્થ.

 • 3

  લાક્ષણિક વસ્તુનું સારતત્ત્વ; સત્ત્વ; સર્વોત્તમ અંશ.

મૂળ

इं.