ક્રૉનૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૉનૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    કાલક્રમવિદ્યા; ઘટનાઓની તિથિ કે સમય નક્કી કરવા માટેની દસ્તાવેજી તથ્યો સંબંધી વિદ્યા.

મૂળ

इं.