ક્રૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૉસ

પુંલિંગ

 • 1

  ચોકડી-ઘાટનો વધસ્તંભ.

 • 2

  ખ્રિસ્તી ધર્મચિહ્ન.

મૂળ

इं.

ક્રૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૉસ

વિશેષણ

 • 1

  નાણાં ખાતામાં ભરાય એમ દર્શાવતી લીટીઓવાળું (ચેક) (ક્રૉસ કરવો).

 • 2

  સામસામેથી આવીને મળતું (જેમ કે, ગાડી ક્રૉસ થાય છે; રસ્તો ઇ૰).