ક્રૉસિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૉસિંગ

નપુંસક લિંગ

  • 1

    પગરસ્તામાં વચ્ચે આવતા રેલમાર્ગને ઓળંગવા રખાતો રસ્તો.

  • 2

    બે રેલગાડીઓનું એક જગાએ સામસામેથી આવીને મળવું તે.

મૂળ

इं.