ક્રૉસ પર ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૉસ પર ચડવું

  • 1

    ફાંસી કે ક્રૉસથી મરણ આવવું.

  • 2

    (ઈસુ ખ્રિસ્ત પેઠે) શહીદ થવું.