ગુજરાતી

માં કરોડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરોડ1કરોડ2

કરોડ1

સ્ત્રીલિંગ

  • 1

    બરડાની ઊભી હાડમાળા; પૃષ્ઠવંશ.

  • 2

    બરડો.

ગુજરાતી

માં કરોડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરોડ1કરોડ2

કરોડ2

પુંલિંગ

  • 1

    કોટિ; સો લાખ.

મૂળ

સર૰ हिं., म.