ક્રોધાયમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રોધાયમાન

વિશેષણ

  • 1

    ક્રોધે ભરાયેલું; ખફા.

મૂળ

सं. कुध्यमान