ક્રોધાવિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રોધાવિષ્ટ

વિશેષણ

  • 1

    ક્રોધે ભરાયેલું; ખફા.

મૂળ

+આવિષ્ટ