ક્રોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રોમ

નપુંસક લિંગ

  • 1

    ચામડું કેળવવાનો એક પ્રકાર (તે રંગવાળું બને છે), કે તેવી રીતે કેળવાયેલ ચામડું કે તેની જાત.

મૂળ

इं.