ક્રોમોઝોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રોમોઝોમ

નપુંસક લિંગ

  • 1

    રંગસૂત્ર; સજીવ કોષમાં નિશ્ચિત સંખ્યા ધરાવનાર તથા વારસાગત લક્ષણોનું વહન કરનાર સૂત્રાકાર અંશ.

મૂળ

इं.