કરોયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરોયલ

પુંલિંગ

  • 1

    મોર [ભાલ].

સ્ત્રીલિંગ

  • 1

    કોયલ; એક પક્ષી; કોકિલા.

  • 2

    એક રમકડું.

મૂળ

જુઓ કળાયલ