કરોળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરોળિયો

પુંલિંગ

  • 1

    એક જીવડું.

  • 2

    ચામડીનો એક રોગ.

  • 3

    એક વનસ્પતિ; કાગડોળિયો.

  • 4

    માટીનાં વાસણ વેચનારો.

મૂળ

सं. कौलिक, दे. कोलिअ