ક્રૌંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૌંચ

પુંલિંગ

  • 1

    બગલા જેવું એક પક્ષી.

  • 2

    પુરાણોમાં વર્ણવેલા સપ્ત દ્વીપોમાંનો એક.

  • 3

    હિમાલયમાંનો એક પર્વત.

મૂળ

सं.