કર્નલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્નલ

પુંલિંગ

  • 1

    સૈન્યનો એક મોટો અધિકારી કે તેનું પદ યા પદવી કે ઇલકાબ.

મૂળ

इं.