કર્મઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મઠ

વિશેષણ

  • 1

    આર્હ્નિક કર્મમાં ચુસ્ત; કર્મનિષ્ઠ.

  • 2

    કર્મકુશળ.

  • 3

    બાહ્ય આચારમાં આગ્રહી.