કલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ

પુંલિંગ

 • 1

  એક અવાજ; ગુંજન.

 • 2

  કળા; માત્રા (પિંગળ).

મૂળ

सं.

કુલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલે

અવ્યય

 • 1

  જુમલે; સરવાળે; એકંદરે.

મૂળ

अ. कुल्ल

કૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂલ

પુંલિંગ

 • 1

  કિનારો.

મૂળ

सं.

કેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેલ

વિશેષણ

 • 1

  એક (વેપારીનો સંકેત).

કેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેલ

પુંલિંગ

 • 1

  કેળવેલો ચૂનો; છાનો કોલ.

કુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલ

 • 1

  કુટુંબ; વંશ.

 • 2

  ખાનદાની; કુલીનતા.

 • 3

  ટોળું; જૂથ.

 • 4

  અસીલ (વકીલનો).

મૂળ

सं.

કુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલ

વિશેષણ

 • 1

  એકંદર; બધું મળીને થાય એટલું.

 • 2

  તમામ.

મૂળ

अ. कुल्ल