કલંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલંક

નપુંસક લિંગ

 • 1

  ડાઘ; લાંછન; બટ્ટો.

 • 2

  આળ.

મૂળ

सं.

કલ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્ક

વિશેષણ

 • 1

  પાપી.

મૂળ

सं.

કલ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્ક

પુંલિંગ

 • 1

  પાપ.

 • 2

  દંભ; છેતરપિંડી.

 • 3

  કીચડ; કચરો.

 • 4

  વાટીને બનાવેલો લોંદો; લૂગદી (ઔષધ વગેરેની).

 • 5

  કાનનો મેલ.

કુલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલક

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ૫ થી ૧૫ શ્લોક ધરાવતો સંસ્કૃતનો લઘુ કાવ્યપ્રકાર.

મૂળ

सं.