કલકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલકલ

પુંલિંગ

  • 1

    પક્ષીઓનો કલરવ.

  • 2

    ગુંજારવ.

  • 3

    કલબલ; મનુષ્ય યા પશુપક્ષીઓનો મિશ્ર ધ્વનિ.