કુલકુલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલકુલાં

વિશેષણ

  • 1

    કુલ અખત્યાર ભોગવતું.

  • 2

    અંગત; ખાસ.

  • 3

    કુલ અખત્યાર સમેત.