ગુજરાતી

માં કલકલાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલકલાણ1કલકલાણ2

કલકલાણ1

નપુંસક લિંગ

  • 1

    કળકળવું તે; કલ્પાંત.

  • 2

    બુમરાણ.

ગુજરાતી

માં કલકલાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલકલાણ1કલકલાણ2

કલકલાણ2

નપુંસક લિંગ

  • 1

    કકલાણ; ઘોંઘાટ.

મૂળ

सं. कल् ઉપરથી