કલેક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલેક્શન

નપુંસક લિંગ

 • 1

  સંગ્રહ; સંચય.

 • 2

  એકત્રીકરણ; વસૂલી.

 • 3

  ઉઘરાણું.

 • 4

  સમૂહ.

 • 5

  લાક્ષણિક દાન; ફાળો.

મૂળ

इं.