ગુજરાતી

માં કલંકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્કી1કલંકી2કલંકી3

કલ્કી1

પુંલિંગ

  • 1

    વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર.

મૂળ

सं.

ગુજરાતી

માં કલંકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્કી1કલંકી2કલંકી3

કલંકી2

પુંલિંગ

  • 1

    કલ્કી-અવતાર; વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર.

મૂળ

सं. कल्की

ગુજરાતી

માં કલંકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્કી1કલંકી2કલંકી3

કલંકી3

વિશેષણ

  • 1

    કલંકવાળું.

પુંલિંગ

  • 1

    ચંદ્ર.