કલખાપરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલખાપરી

સ્ત્રીલિંગ

  • 1

    પકવેલી અથવા બાળેલી માટીની એક ઔષધિ.

  • 2

    જસતનો એક ક્ષાર.

મૂળ

सं. कल्य +खर्पर; म.