કુલગુરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલગુરુ

પુંલિંગ

  • 1

    કૌટુંબિક અથવા વંશપરંપરાના (અથવા કુલ જેવા કોઈ સમૂહના) ગુરુ.

કલગેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલગેર

સ્ત્રીલિંગ

  • 1

    એક કિમતી રેશમી વસ્ત્ર; બાંટ.

મૂળ

કલગીદાર?