કલગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલગી

સ્ત્રીલિંગ

 • 1

  મુગટ અથવા મસ્તક પર મૂકવાનો એક શણગાર; મંજરી.

 • 2

  ફૂલોનો ગોટો.

 • 3

  એક શાક્ત લાવણી.

મૂળ

तुर्की

કલંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલંગી

પુંલિંગ

 • 1

  કલ્કી-અવતાર; વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર.

મૂળ

सं. कल्की