કલેજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલેજું

નપુંસક લિંગ

 • 1

  પિત્ત ઉત્પન્ન કરનારો અને શિરાઓમાંનું લોહી સાફ કરનારો એક મોટો માંસલ અવયવ; કાળજું.

 • 2

  લાક્ષણિક હૃદય.

 • 3

  મન; અંતઃકરણ.

મૂળ

सं. कालेय, प्रा. कालिज्ज

કુલજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલજ

વિશેષણ

 • 1

  કુલીન; મોટા કે ઉમદા કુળનું.

 • 2

  [+લજ્જા] નઠારી આબરૂવાળું; લજ્જા વગરનું.

મૂળ

सं.