કલજુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલજુગ

પુંલિંગ

  • 1

    કળિયુગ; કલિયુગ; ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો સમય.

    જુઓ યુગ