કુલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલડી

સ્ત્રીલિંગ

 • 1

  કસલી જેવું નાનું માટીનું વાસણ; ચડવો.

 • 2

  સોનુંરૂપું ગાળવાનું એવું પાત્ર.

 • 3

  ગુદાનો ભાગ (જેમાંથી મળ બહાર આવે છે.).

મૂળ

दे. कुल्लड

કલેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલેડી

સ્ત્રીલિંગ

 • 1

  કલોડી; એકે વેતર ન થયેલી ગાય કે ભેંસ.

મૂળ

दे. काहली? જુઓ કલોડી

કલેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલેડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું કલેડું.

મૂળ

दे. काहल्ली