કુલડીમાં ગોળ ભાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલડીમાં ગોળ ભાગવો

  • 1

    માંહ્યોમાંહ્ય સમજી લેવું (ત્રાહિતને ભેળવ્યા વિના).